મોરબીના કિંગ્સ માટે રોયલ ગ્રુમિંગ ટ્રીટમેન્ટ હવે સાવ ઘરઆંગણે! જી હા, રાજકોટનું પ્રખ્યાત સેલોન YK Creation હવે મોરબીમાં પણ શરૂ થઈ ગયું છે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના કિંગ્સ માટે રોયલ ગ્રુમિંગ ટ્રીટમેન્ટ ઘરઆંગણે ઉપલબ્ધ બનાવનાર લકઝરીસ સેલોન YK Creation દ્વારા નવરાત્રી સ્પે.ઓફર મુકવામાં આવી છે. જેમાં બાય વન ગેટ વન સર્વિસ ફ્રી આપવામાં આવી રહી છે. તો આજે જ પધારો. વિશ્વની પ્રખ્યાત હેર & ગ્રુમિંગ એકેડેમી London School of Vidal Sassoon તેમજ Hakim's Aaleemમાં ટ્રેનિંગ પામેલા YK Creationનાં ફાઉન્ડર્સ યોગેશભાઈ વાજા અને કૃણાલભાઈ વાજા કે જેઓએ હાર્દિક પાંડ્યા, રિષભ પંત સહિત અનેક સેલિબ્રિટીઝનું પર્સનાલિટી મેકઓવર કરેલું છે, અને જેઓ પોતાની અનોખી સ્કીલ્સ અને એક્સપિરિયન્સ દ્વારા તમને ગેરેન્ટીડ વર્લ્ડ્સ બેસ્ટ ગ્રુમિંગ ટ્રીટમેન્ટ આપી તમને એક લાઈફ લોન્ગ એક્સપિરિયન્સ આપવાનું વિઝન રાખે છે! તેઓ દ્વારા મોરબીના રવાપર રોડ ઉપર એજે કંપની સામે YK Creation કાર્યરત છે. હાલ YK Creation અનેક મોરબીવાસીઓની પર્સનાલિટીના સંપૂર્ણ મેક-ઓવર માટેનું વન-સ્ટોપ-સોલ્યુશન બન્યું છે. એકદમ લેટેસ્ટ સુવિધાઓ ધરાવતો હાઇલી લક્ઝરીયસ વેઇટિંગ એરિયા, એકદમ રોયલ ટ્રીટમેન્ટ માટે એક્સક્લુઝીવ પ્રાઇવેટ સ્યુઇટ અને ગેરેન્ટેડ રિઝલ્ટ આપવા માટે સંપૂર્ણ સેફ અને ઓર્ગેનિક ગ્રુમિંગ પ્રોડક્ટ્સ કે જે ખાસ એક્સપર્ટ્સ દ્વારા ઇન-હાઉસ જ તૈયાર કરવામાં આવેલી છે. તો, કિંગ્સ ઓફ મોરબી, થઈ જાઓ તૈયાર કેમ કે YK Creation હવે આવી ગયું છે તમારી પર્સનાલિટીને સેલિબ્રિટી ટચ આપવા માટે, એ પણ નવરાત્રીની ખાસ ઓફર સાથે... YK Creation એજે કંપની સામે, રવાપર રોડ, મોરબી મો.નં. 9081110012