મોરબી : આંદરણામાં જાગૃતિ યુવક મંડળ દ્વારા આગામી તા.૨૮ને બુધવારના રોજ હનુમાનજી મંદિર ખાતે સ્મશાન ભૂમિના લાભાર્થે ' સત્યવાદી રાજા હરિશશ્ચંદ્ર તારામતી ' ધાર્મિક નાટક યોજાશે.જેમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.