ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ ડેલ્ટા ટાઇલ્સ લીમીટેડ દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 6 જગ્યાઓ માટે નોકરી ઇચ્છુંકો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. મોરબીના લાલપર પાસે 8-એ નેશનલ હાઇવે ઉપર 132 કેવીએ સબ સ્ટેશન સામે ડેલ્ટા ટાઇલ્સ લીમીટેડ કાર્યરત છે. કંપની દ્વારા ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. ઇન્ટરવ્યૂ આપનારે સાંજે 4 થી 6 દરમિયાન આવવાનું રહેશે. ઉમેદવારે રિઝ્યુમ સાથે રાખવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 9727704212 નો સંપર્ક કરવાનો રહેશે. સેલ્સ કો-ઓર્ડીનેટર - 4 અભ્યાસ - ગ્રેજ્યુએટ અનુભવ - 2 વર્ષ બીલિંગ પર્સન - 2 અભ્યાસ - ગ્રેજ્યુએટ અનુભવ- 6 મહિના રિઝ્યુમ મેઈલ પણ કરી શકાશે ઇમેઇલ - info@geogres.in