આજથી ત્રણ દિવસની ખાસ ઓફર : કોઈ પણ એક પ્લેટ સાથે 250 મિલી આઈસ્ક્રીમ ફ્રી પાઉભાજી, ઢોસા ઉપરાંત પંજાબી અને ચાઈનીઝની તમામ આઇટમો ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પ્રખ્યાત પટેલ રાજા પાઉંભાજીની બીજી બ્રાન્ચનો પંચાસર રોડ ઉપર શુભારંભ થયો છે. જ્યાં ત્રણ દિવસ માટે કોઈ પણ પ્લેટ સાથે આઈસ્ક્રીમ ફ્રીની ઓફર પણ મુકવામાં આવી છે. તો જરૂર પધારો... મોરબીના શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ પાસે ટીવીએસ શો રૂમ સામે 17 વર્ષથી કાર્યરત પટેલ રાજા પાઉભાજીની હવે શહેરના મુખ્ય વિસ્તારમાં બીજી બ્રાન્ચ શરૂ થઈ છે. આ નવી બ્રાન્ચનો પંચાસર રોડ ઉપર રાજનગરના નાકે હનુમાનજી મંદિરની બાજુમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં પાઉભાજી અને ઢોસા ઉપરાંત પંજાબી તથા ચાઈનીઝની એકથી એક ચડિયાતી ચટાકેદાર આઇટમો મળે છે. વધુમાં અહીં તા.21/09/2022થી 23/09/2022 એમ ત્રણ દિવસ માટે આકર્ષક ઓફર મુકવામાં આવી છે. કોઈ પણ એક પ્લેટ સાથે 250 મિલી ફિનિક્સ આઈસ્ક્રીમ બોક્ષ ફ્રી આપવામાં આવશે. વધુમાં અહીં શિયાળામાં જોડિયાનો પ્રખ્યાત નેચરલ ઘુટો અને બાજરાના રોટલા મળશે. તો આજે જ પરિવાર કે મિત્રો સાથે પધારો. વધુ વિગત માટે મો.નં. 9925099148 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સમય : સાંજે 6થી 11 નોંધ : ફ્રી સ્કીમ માત્ર પંચાસર રોડવાળી નવી બ્રાન્ચ ખાતે જ છે. ચાલુ ધંધો વેચવાનો છે મોરબીમાં ઇન્ટિરિયર ડેકોરેટિવ પ્રોડક્શન મેન્યુફેક્ચરનો ચાલુ ધંધો પ્રોડક્શનના આખા સેટઅપ મશીન સાથે વેચવાનો છે. જેમાં ઓછું રોકાણ અને ઓછી હરીફાઈ છે. ધંધાની પુરેપુરી માહિતી આપવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9925099148 ઉપર સંપર્ક કરવો.