મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા શામજીભાઇ બાબુભાઇ વાધાણી અને આરીફભાઇ મહમદભાઇ પાયકને રોકડા રૂપિયા 3,390 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.