મોરબી : આજે મોરબીમાં યોજાઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના રોડ શોમાં જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ 5 ડીવાયએસપી, 12 પીઆઇ, 18 પીએસઆઇ અને 600 પોલીસ જવાનનો કાફલો ખડેપગે રહેનાર છે.