ગુજરાતનું સૌથી મોટું બાળકો માટેનું કલોથ એક્ઝિબિશન, એકથી એક ચડિયાતી બ્રાન્ડનું આકર્ષક કલેક્શન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાલે મંગળવારથી મેન્ગો ટ્રી એક્ઝિબિશન શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં બહેનો અને બાળકોને બ્રાન્ડેડ કલોથનું એકથી એક ચડિયાતું વિશાળ બ્રાન્ડેડ કલેક્શન જોવા મળશે. તો જરૂર પધારો. મોરબીના સરદારનગર ખાતે આવેલા હરભોલે હોલમાં તા.20,21 અને 22 એમ ત્રણ દિવસ મેન્ગો ટ્રી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન ગુજરાતનું સૌથી મોટું બાળકો માટેનું કલોથ એક્ઝિબિશન છે. જેમાં 0થી લઈને 14 વર્ષના બાળકો માટે ટી શર્ટ, ટ્રેક પેન્ટ, સ્કર્ટ, ક્રોપ ટોપ, સ્વેટ ટી શર્ટ, વુડીઝ ઉપરાંત ન્યુ બોર્ન માટે દરેક આઈટમ મળશે. અહીં બાળકોની બ્રાન્ડમાં Guess, DKNY, Steve Madden, Ralph Lauren, Tommy Hilfiger, Calvin Klein, Jack and Jones, Puma, Lacoste, Mother care, Disney, Primark, Next, Pepe jeans, Avengers, Skechers, U.s.Polo, Lee Cooper Juniors ઉપલબ્ધ હશે. અહીં લેડીઝ માટે વેસ્ટર્ન વેરમાં ટોપ, પેન્ટ સહિતની આઇટમો હશે. જેમાં Guess, Vero Moda, Only, And, Kazo, Pepe jeans, Aero postal સહિતની બ્રાન્ડ ઉપલબ્ધ હશે. રાજકોટનું આ પ્રખ્યાત એક્ઝિબિશન 8 વર્ષથી કાર્યરત છે. જે મોરબીમાં પ્રથમ વખત આવી રહ્યું છે. એક્ઝિબિશનનો સમય સવારે 10થી રાત્રે 8 સુધીનો છે. તો અહીંનું બ્રાન્ડેડ કલેક્શન જોવા જરૂર પધારજો. સંપર્ક મો.નં. 8980156659 મો.નં. 8980156574