મોરબી : મોરબી ભાગવત સપ્તાહના આયોજન દરમિયાન યજમાન કાંતિલાલ અમૃતીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મદિવસ પ્રસંગે લોકોના સાથ સહકારથી ગૌમાતા માટે ઔષધી યુક્ત 72 હજાર કિલોગ્રામ સુખડી બનાવવામાં આવતા કથાકાર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા દ્વારા શહેરની યદુનંદન ગૌશાળાની મુલાકાત લઈ ગૌમાતાઓને સુખડી ખવડાવવામાં આવી હતી.