મોરબી : આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જનકપુર, ઘુંટુ ખાતે બપોરે 4:00 વાગ્યે ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. રણછોડભાઈ મગનભાઈ સંઘાણી (કિરણ જનરેટર & ક્રેન)ના સૌજન્યથી આયોજિત ધૂનમાં ઘુંટુ ગામના સર્વે કાર્યકર્તાઓને હાજરી આપવા અનુરોધ કરાયો છે.