મોરબી : કચ્છ માતાના મઢ જતા પદયાત્રિકો માટે પવનસુત યુવા મંડળ દ્વારા આગામી તા.૧૮ થી ૨૨ સુધી ભચાઉ થી ૨૦ કી.મી આગળ દુધઈ વાળા રોડ,ચામુંડા હોટેલની સામે, બુઢારમોરા ગામની બાજુમાં કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં માં આશાપુરા માતાના મઢ જતા પદયાત્રિકો તથા સંઘ માટે રહેવા,જમવા, સુવા બેસવાની અને મેડિકલ કેમ્પની સુવિધા સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કેમ્પ અંગે માહિતી મેળવવા મો.૯૭૨૭૪૧૫૦૪૨,૯૯૧૩૨૫૩૭૩૦, ૯૯૨૫૮૮૪૧૨૦ પર સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276