માળીયા : માળીયા તાલુકાના ચીખલી ગામે પોલીસે દરોડો પાડી આરોપી સુલેમાનભાઇ અયુબભાઇ પારેડીની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડી દારૂ બનાવવાનો ગરમ આથો, ઠંડો આથો, ઠંડા આથો, દેશી દારૂ ભરેલ કેન, ભઠ્ઠીના સાધનોમાં એલ્યુમીનીયમ બકડીયુ, પાતળી નળી સહિત રૂપિયા 1540નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.