મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા મહાકાળી આશ્રમ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી મહાકાળી માતાજીના શરણે જનકલ્યાણની પ્રાર્થના કરી હતી અને મંદિરના સંત દયાનંદ ગીરીબાપુના ચરણોમાં વંદન કર્યા હતા.