મોરબી: હાલ ચાલી રહેલા ખેલ મહાકુંભમાં બગથળાની ધર્મલાભ સોસાયટીમાં રહેતા અંશ મહેશભાઈ થોરિયાએ ટેકવેન્ડો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.