ખાખરેચી : ભવાની ગરબી મંડળ દ્વારા આગામી તા.28ને બુધવારના રોજ પૃથ્વીરાજ ચૌહાણ નાટક અને રઘળો કોમિકનું રાત્રે 10 કલાકે RDC બેન્ક,પહેલો ગેઇટ,ખાખરેચી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.