મોરબી : નવરાત્રીને થોડા દિવસો જ રહ્યા છે ત્યારે બહેનોને અવનવા સ્ટેપ્સ રમતા શીખવવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ગરબા કલાસ શરૂ કરાશે જે માટે રજીસ્ટ્રેશન શરુ કરાયું છે. યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા નવરાત્રી પૂર્વે આજે તા.૧૨/૦૯/૨૨ થી ૨૧/૦૯/૨૨ સુધી વિનામૂલ્યે ગરબા ક્લાસ શરુ કરાયા છે. વિભૂતિ હોલ,ઓમ શાંતિ સ્કૂલ બાજુમાં શનાળા રોડ,મોરબી ખાતે બપોરે ૩ થી ૫ કલાકે, પી.જી.પટેલ કોમર્સ કોલેજ, મહેશ હોટેલ પાછળ, શનાળા રોડ ખાતે સાંજે ૬ થી ૮:૩૦ અને યુનિક સ્પોર્ટ્સ એકેડમી,ન્યુ એરા પબ્લિક સ્કૂલની બાજુમાં રવાપર રોડ ખાતેરાત્રે ૯ થી ૧૧ કલાકે ગરબા શીખવાડવામાં આવશે.વધુ માહિતી માટે મો. ૭૫૬૭૫૧૨૯૪૦ સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..