મોરબીના લાયન્સનગરમાં ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

- text


મોરબી : મોરબી શહેરના લાયન્સનગરમાં સતનામ એપાર્ટમેન્ટની પાછળ રહેતી પારૂલબેન પિતાંબરભાઇ ધંધુકિયા ઉ..21 નામની યુવતીએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણો સર ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text