હળવદ : આગામી તારીખ 13 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ સેવા કાર્યના લાભાર્થે જુના દેવળીયા ખાતે અમરાપર (ના)નું પ્રખ્યાત રામામંડળ રમાડવામાં આવશે. આ રામામંડળ નિહાળવા માટે સૌ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.