વાંકાનેર : વાંકાનેરના ઢુવા નજીક માટેલિયા નદીમાં ડૂબી જતાં કંદુસીંગ ઠાકુરૂસીંગ આદીવાસી રહે.પંચુડીયા ગામ, બાલેશ્ર્વર, પંચુડીયા ગામ પોસ્ટ સારગાઉ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતી. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.