મોરબી : મોરબીમાં આગામી તા.12ને સોમવારના રોજ સવારે 8:30 થી 12 કલાકે અને સાંજે 4:30 થી 8 વાગ્યા સુધી તમાકુ,ગુટખા જેવા વ્યસનથી જકડાઈ ગયેલ મોં ખોલવાની સારવારનો નિઃશુલ્ક નિદાન કેમ્પ કેશર ફિઝીયોથેરાપી ક્લિનિક,બીજો માળ,શિવ કોમ્પલેક્ષ,સંતોષ સિલેક્શનની બાજુમાં, સર્કિટ હાઉસ મેઈન રોડ,મોરબી- 2 ખાતે યોજાશે.વધુ માહિતી માટે ડો.મિત્તલ રૈયાણી મો.9727841107 પર સંપર્ક કરવો.