મોરબી : મોરબીના મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે ઋષિપાંચમના દિવસે બહેનોને પ્રસાદ અને સ્નાન,દર્શનનો લાભ લીધો હતો.ત્યારે ભાદરવી અગિયારસના રોજ યજ્ઞ,પ્રસાદ,ભજન તેમજ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.રામદેવપીરને નેજો ચડાવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભક્તોએ લાભ લીધો તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે.