મોરબી : સમસ્ત કિન્નર પરિવાર દ્વારા આગામી તારીખ 5/9/2022 ને સોમવારે રાત્રે 9:30 કલાકે નાની બજાર, ચૌહાણ શેરી, મોરબી ખાતે રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામામંડળ નિહાળવા આયોજકો વતી જાહેર અનુરોધ કરાયો છે.