આકર્ષક પગાર : શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વિવિધ બ્રાન્ડના શોરૂમોમાં મેનેજર અને સપોર્ટ સ્ટાફની 14 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગારની સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આપવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોને મો.નં. 9998599990 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. યુએસ પોલો મેનેજર -1 ( મેલ) સપોર્ટ સ્ટાફ -2 ( મેલ) કેમ્પસ મેનેજર -1 (મેલ) સપોર્ટ સ્ટાફ - 1 (મેલ) સપોર્ટ સ્ટાફ - 1 (ફીમેલ) રીગ એન્થોની મેનેજર -1 (મેલ) સપોર્ટ સ્ટાફ - 1 (મેલ) જોકી સપોર્ટ સ્ટાફ - 1 (મેલ) સપોર્ટ સ્ટાફ - 1 (ફીમેલ) અરવિંદ મેનેજર -1 (મેલ) સપોર્ટ સ્ટાફ - 1 (મેલ) ટેલ્સન એન્ડ સ્ટોરી મેનેજર -1 (મેલ) સપોર્ટ સ્ટાફ - 1 (મેલ)