મોરબી : સ્વસ્તિક ગ્રુપ ગણેશ મહોત્સવ અને લીમડાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા આજે રાત્રે 10:00 કલાકે પારેખ શેરી, મેઇન રોડ, ઉષા પાનની બાજુમાં ડાક ડમ્મરનું ભવ્ય આયોજન કરાયું છે. આ ડાક ડમ્મરના કાર્યક્રમમાં રાવળદેવ કાથડભાઈ તથા મિલનભાઈ તેમજ ભુવા કૌશિકભાઈ રાણપરા, યુવરાજસિંહ રાઠોડ, યુવરાજસિંહ ઝાલા, લખનભાઈ મકવાણા, હસમુખભાઈ પરમાર, ઉર્મિલાબેન પટેલ, કુલદીપભાઈ દસાડીયા વગેરે રમઝટ બોલાવશે જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.