મોરબી :મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ઢુંવા ગામે માટેલ રોડ ઉપર આવેલ સેન્ટો સીરામીક ટાઇલ્સ કારખાનામાં રહીને કામ કરતો પરપ્રાંતીય યુવાન બસંતા કુમાર મંડલ કોઈ કારણોસર ગુમ થયેલ છે. આથી તેના પરિવારજનોએ શોધખોળ કરતા પતો લાગ્યો ન હતો. આથી આ યુવાન વિશે કોઈને પણ જાણ થાય તો મો.નંબર - 6352033827 તેમજ 9777757140 ઉપર સંપર્ક કરવો.