મોરબી : મોરબી જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાનો નવો 1 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 18 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 360 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબી જિલ્લાના એક પણ દર્દી રિકવર થયા નથી. આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 18 થઈ ગયા છે.