મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર દેવ કુંવર પ્લાજા પાસેથી કોઈ અજાણ્યા તસ્કરો લિફ્ટના ધંધાર્થી વિક્રમસિંહ અભુભા ગોહીલ, રહે. હરિપાર્ક સોસાયટી ભારતીય વિધ્યાલયની બાજુમાં સામાકાંઠે મોરબી વાળાનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પલ્સ મોટર સાયકલ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.