માળીયા : માળીયા ગામે માતમ ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા અલ્યાસભાઇ હુશેનભાઇ ખોડ નામના ઇસમને પોલીસે વરલી મટકા સાહિત્ય અને રોકડા રૂપિયા 450 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.