મોરબી : આવતીકાલે ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર ગણપતિ સ્થાપન કરવામાં આવશે ત્યારે મોરબીના એસ.પી.રોડ પર આવેલ આઇકોન રેસીડેન્સીમાં આઇકોન યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની તા.૩૧ થી તા.૯ સુધી ઉજવણી કરવામાં આવશે.આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.