પ્રીમિયમ ટુર પેકેજ ગુજરાતી ટુર મેનેજરની સેવા સાથે, બુકીંગ શરૂ : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો વેકેશનને બનાવો યાદગાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. અમદાવાદ દિવાળીના પ્રીમિયમ ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, સાઉથ આફ્રિકા, દુબઇના પ્રીમિયમ પેકેજ આકર્ષક કિંમત સાથે જાહેર કરવામાં આવ્યા છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયા છે. તો આજે જ આપનું મનપસંદ ટુર પેકેજ સિલેક્ટ કરો અને પ્રીમિયમ સર્વિસ સાથે ફરવાની મજા માણો. બેસ્ટ વોએજ પ્રા.લી. 304- કોસ્મો કોમ્પલેક્ષ, મહિલા કોલેજ ચોક, રાજકોટ ઓસ્ટ્રેલિયા બોનાન્ઝા આ પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. ટુર 22 અને 26 ઓક્ટોબરે શરૂ થશે. જેમાં ગોલ્ડ કોસ્ટમાં 4 રાત્રી, કેર્ન્સમાં 2 રાત્રી, મેલબોર્નમાં 2 રાત્રી અને સિડનીમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 11 બ્રેકફાસ્ટ, 6 લંચ, 3 મિલ કુપન, 2 કોન્ટીનેન્ટલ લંચ, 11 ડિનર સામેલ છે. બેસ્ટ ઓફ ઓસ્ટ્રેલિયા આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 24 ઓક્ટોબરે શરૂ થશે. જેમાં ગોલ્ડ કોસ્ટમાં 4 રાત્રી, કેઇરન્સમાં 2 રાત્રી, મેલબોર્નમાં 3 રાત્રી અને સિડનીમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 12 બ્રેકફાસ્ટ, 7 લંચ, 3 મિલ કુપન, 2 કોન્ટીનેન્ટલ લંચ, 12 ડિનર સામેલ છે. નેચરલી ન્યુઝીલેન્ડ આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 26 ઓક્ટોબરે શરૂ થશે. જેમાં ઓકલેન્ડમાં 2 રાત્રી, પાઈહિઆમાં 2 રાત્રી, રોટોરૂઆમાં 2 રાત્રી, કવીન્સ ટાઉનમાં 4 રાત્રી, ટ્વિઝેલમાં 1 રાત્રી, ક્રાઇસ્ટચર્ચમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 12 બ્રેકફાસ્ટ, 6 લંચ, 2 કોન્ટીનેન્ટલ લંચ, 12 ડિનર સામેલ છે. હોલ ઓફ ન્યુઝીલેન્ડ આ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 24 ઓક્ટોબરે શરૂ થશે. જેમાં ઓકલેન્ડમાં 2 રાત્રી, પાઇહીઆમાં 2 રાત્રી, રોટોરૂઆમાં 3 રાત્રી, કવીન્સ ટાઉનમાં 4 રાત્રી, ટ્વિઝેલમાં 1 રાત્રી, ક્રાઇસ્ટચર્ચમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 13 બ્રેકફાસ્ટ, 6 લંચ, 3 કોન્ટીનેન્ટલ લંચ, 13 ડિનર સામેલ છે. અમેરિકન એક્સપ્લોરર આ પેકેજ 12 રાત્રી અને 13 દિવસનું છે. ટુર 25 ઓક્ટોબરે શરૂ થશે. જેમાં સન્ફ્રાન્સિસ્કોમાં 2 રાત્રી, લોસ એન્જલીસમાં 2 રાત્રી, લાસ વેગાસમાં 3 રાત્રી, નાયગ્રામાં 2 રાત્રી, વોશિંગ્ટન ડીસીમાં 1 રાત્રી, ન્યુયોર્કમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 12 બ્રેકફાસ્ટ, 8 લંચ, 2 મિલ કુપન, 12 ડિનર સામેલ છે. ડિસ્કવરી સાઉથ આફ્રિકા આ પેકેજ 11 રાત્રી અને 12 દિવસનું છે. ટુર 24, 25, 26 અને 29 ઓક્ટોબરે શરૂ થશે. જેમાં કેપ ટાઉનમાં 3 રાત્રી, ગાર્ડન રાઉટમાં 4 રાત્રી, સન સિટીના 2 રાત્રી, બેલાબેલા ગેમ રિઝર્વમાં 1 રાત્રી, જ્હોનિસબર્ગમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ, 11 ડિનર સામેલ છે. આ ટુરમાં ગુજરાતી મહારાજની રસોઈ પીરસાશે. વોએજીસ ઓફ દુબઇ આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 23, 25 અને 27 ઓક્ટોબરે શરૂ થશે. જેમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, દુબઇ મ્યુઝિયમ, ડેઝર્ટ સફારી વિથ બારબેક્યું ડિનર, દુબઈ મોલ વિથ બુર્જ ખલીફા 124માં ફ્લોર, દુબઇ ફ્રેમ, ધ પોઇન્ટ વર્લ્ડ'સ બીગેસ્ટ ફાઉન્ટેન શો એટ ધ પામ જુમેરા, મિરેકલ ગાર્ડન, એઇન દુબઇ, લાપીતા રિસોર્ટ- દુબઇ પાર્ક એન્ડ રિસોર્ટસમાં મોશન ગેટ અને બૉલીવુડ પાર્કની ડે ટ્રીપ, અબુધાબી સીટી ટુર, વોર્નર બ્રોસ, ફરારી વર્લ્ડ સહિતના આકર્ષણો રહેશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 લંચ અને 7 ડિનર સામેલ છે. લક્ઝુરિયસ દુબઇ આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 22, 24, 26, અને 28 ઓક્ટોબરે શરૂ થશે. દુબઈમાં 5 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, ડેઝર્ટ સફારી વિથ બારબેક્યું ડિનર, યાર્ચ રાઈડ, ધ પોઇન્ટ વર્લ્ડ'સ બીગેસ્ટ ફાઉન્ટેન શો એટ ધ પામ જુમેરા, બુર્જ અલ અરબ, એઇન દુબઇ, પામ વ્યુ 56 ફ્લોર, લાપીતા રિસોર્ટ- દુબઇ પાર્ક એન્ડ રિસોર્ટસમાં મોશન ગેટ અને બૉલીવુડ પાર્કની ડે ટ્રીપનું આકર્ષણ રહેશે. અબુધાબીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં સીટી ટુર, વોર્નર બ્રોસ, ફરારી વર્લ્ડ સહિતના આકર્ષણો રહેશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 લંચ અને 7 ડિનર સામેલ છે. ડિસ્કવર દુબઇ આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 1 અને 15 નવેમ્બર, 11 ડિસેમ્બરે શરૂ થશે. દુબઈમાં 6 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં દુબઇ હાફ ડે સિટી ટુર વિથ વન વે મોનોરેલ, ડેઝર્ટ સફારી વિથ બારબેક્યું ડિનર, દુબઇ મ્યુઝિયમ, દુબઇ મોલ વિથ બુર્જ ખલીફા ટુર 124 ફ્લોર, મરીન ધો ક્રુઝ વિથ બાર્બીક્યું ડિનર, ધ પોઇન્ટ વર્લ્ડ'સ બીગેસ્ટ ફાઉન્ટેન શો એટ ધ પામ જુમેરા, દુબઇ ફ્રેમ, મિરેકલ ગાર્ડન, એઇન દુબઇ, લાપીતા રિસોર્ટ- દુબઇ પાર્ક એન્ડ રિસોર્ટસમાં મોશન ગેટ અને બૉલીવુડ પાર્કની ડે ટ્રીપનું આકર્ષણ રહેશે. અબુધાબીમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. જેમાં સીટી ટુર, વોર્નર બ્રોસ, ફરારી વર્લ્ડ સહિતના આકર્ષણો રહેશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 1 લંચ અને 7 ડિનર સામેલ છે. અધર ટુર પેકેજ સિંગાપોર-મલેશિયા-થાઈલેન્ડ-ક્રુઝ સિંગાપોર-મલેશિયા-ક્રુઝ કાશ્મીર વધુ વિગત માટે પંકજ : 8511116314 હુસેન : 9558817681