મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે આગામી તા.1ને ગુરુવારના રોજ ફકત બહેનો સ્નાન તેમજ ફરાળની વ્યવસ્થા કરેલ છે જેનો લાભ લેવા બહેનોને સંસ્થાના મુકેશ ભગતની યાદીમાં જણાવાયુ છે. આ ઉપરાંત આશ્રમ ખાતે રામદેવપીરના નેજા હેઠળ યજ્ઞ,પાઠ,ભજન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.