મોરબી : સિનિયર સિટીઝન કાઉન્સિલ મોરબી દ્વારા જુના તથા નવા ફિલ્મી સંગીતનો કાર્યક્રમ આગામી તારીખ 4/9/2022 ના રોજ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ધનવંતરી ભવન, કાયાજી પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ બાદ ભોજનનું આયોજન પણ કરાયું છે. આ કાર્યક્રમમાં સર્વે સભ્યોને પધારવા અનુરોધ કરાયો છે. આ માટે મોબાઈલ નંબર 97274 03992 પર સંપર્ક કરવો.