ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેરની ખ્યાતનામ ફેમસ વિટ્રીફાઇડ દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 4 જગ્યાઓ માટે નોકરી ઇચ્છુંકો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. વાંકાનેરના સરતાનપર નજીક 8એ નેશનલ હાઇવે ઉપર ફેમસ વિટ્રીફાઇડ પ્રા.લી. કાર્યરત છે. જે ડબલ ચાર્જ વિટ્રીફાઇડ ટાઇલ્સનું નિર્માણ કરે છે. કંપની દ્વારા ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારે રિઝ્યુમ સાથે રાખવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 9825150439નો સાંજે 5થી 6 દરમિયાન જ સંપર્ક કરવાનો રહેશે. ● માર્કેટિંગ -3 અભ્યાસ : ગ્રેજ્યુએશન ભાષા : અંગ્રેજી/હિન્દી જરૂરી અનુભવ : 1 વર્ષ ● ડિસ્પેચ -1 અભ્યાસ : ગ્રેજ્યુએશન ભાષા : અંગ્રેજી/હિન્દી જરૂરી અનુભવ : 1 વર્ષ