મોરબી : આગામી તા.4ને રવિવારના રોજ કનેસરાધામનું પ્રખ્યાત રામામંડળ ભક્તિનગર ગામ, રવાપર નદી, તા.મોરબી ખાતે રમાશે. આયોજક જગદીશભાઇ દેવશીભાઈ હાંસલપરા અને રમેશભાઈ દેવશીભાઈ હાંસલપરાએ લોકોને રામામંડળનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.