મોરબીમાં ઇન્ડિયા જવેલરી શોનો પ્રારંભ...એક જ જગ્યાએ..એક સાથે 11 ખ્યાતનામ જવેલર્સનું કલેક્શન અને ડિઝાઈનો જોવાની તક.. સ્કાય મોલમાં 27 અને 28 ઓગસ્ટ કલાત્મક સોના અને ડાયમંડ જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન 'ઇન્ડિયા જવેલરી શો'નું આયોજન.. ખ્યાતનામ સી. મનસુખલાલ જવેલર્સ, જેવેલ વર્લ્ડ, કે.એમ.ચોકસી જવેલર્સ, પંચરત્ન જવેલર્સ, પચ્છીગર જવેલર્સ, પ્રયોસા જવેલર્સ, ઋષભ જવેલર્સ, સુવર્ણમ જવેલ્સ, સુરેશ ઝવેરી, વી.જી. જવેલર્સ, ઝીંઝુવાડિયા જવેલર્સ સહિતના દેશના ટોચના 11 જવેલર્સ એક જ જગ્યાએ.. જુઓ કેવું છે આ એક્ઝિબિશન..મોરબીના બિઝનેસ પ્રમોશન શોમાં.. ડો.અમીષા રાચ્છ સાથે.. સરનામું : 'ઇન્ડિયા જવેલરી શો' 27, 28 ઓગસ્ટ સ્કાય મોલ, શનાળા રોડ,મોરબી. સંપર્ક : 9638711633 #MorbiUpdate YOUTUBE : FACEBOOK :