મોરબી : રોટરીગ્રામ અમરનગર નિવાસી બચુભાઈ મુળજીભાઈ સંઘાણી(ઉ.વ.૮૮),બેચરભાઈ(૯૭૨૬૩૭૬૫૭૦),વેલજીભાઇના પિતાશ્રી,,નવીનભાઈ,રમેશભાઈ,જગદીશભાઈ અને સુરેશભાઇ,બળદેવભાઇના દાદા(૯૮૨૫૫૯૧૧૨૦)નું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે.