મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં આજે તા.27ના રોજ રાત્રે લાઈવ ઓરકેસ્ટ્રાનું આયોજન કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, કંડલા હાઈવે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.જેમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને સ્વર કિન્નરી કવિતા ઝાલા મેળામાં આવનાર લોકોને મનોરંજન પીરસશે.