મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલી ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતા હરેશભાઇ મંગાભાઇ પરમારની માલિકીનું રૂપિયા 98 હજારની કિંમતનું હોન્ડા સાઈન મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર ઇસમ તા.23 ના રોજ ચોરી કરી હંકારી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.