ખ્યાતનામ સિરામિક કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ રોક ગ્રેનિટો દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં વિવિધ 8 જગ્યાઓ માટે નોકરી ઇચ્છુંકો પાસેથી રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી. મોરબીના ઊંચી માંડલ ખાતે હળવદ હાઇવે ખાતે સર્વે નં.13/1માં રોક ગ્રેનીટો કાર્યરત છે. કંપની દ્વારા ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં નીચે મુજબની જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. ઇન્ટરવ્યૂ આપનારે 10:30થી 6 દરમિયાન આવવાનું રહેશે. ઉમેદવારે રિઝ્યુમ સાથે રાખવાનું રહેશે. વધુ વિગત માટે નિશિથભાઈ મો.નં. 9099292766નો સંપર્ક કરવાનો રહેશે. બીલિંગ -1 અભ્યાસ : ગ્રેજ્યુએશન અનુભવ : 2થી3 વર્ષ લોડિંગ ડીસ્પેચ -2 અભ્યાસ : ગ્રેજ્યુએશન અનુભવ : 2થી3 વર્ષ પ્રોડક્શન - 1 અભ્યાસ : ગ્રેજ્યુએશન અનુભવ : 2થી3 વર્ષ માર્કેટિંગ -2 અભ્યાસ : ગ્રેજ્યુએશન અનુભવ : 2થી 5 વર્ષ રીસેપ્શનિસ્ટ-2 (ફિમેલ) અભ્યાસ : 12 પાસ અનુભવ : 1 વર્ષ