ગૌશાળાના લાભાર્થે લોકમેળો પણ યોજાશે મોરબી : આમરણમાં મેલડી યુવા સેવા સમિતિ દ્વારા ૨૭માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમીતે મંગલ દીપ પ્રાગટ્ય મહોત્સવનું આગામી તા.૩૧ને બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આમરણમાં મેલડી યુવા સેવા સમિતિ દ્વારા મેલડી માતાજીની મહાપૂજા અને અર્ચના તા.૩૧ના રોજ સવારે ૮:૩૦ કલાકે,મહાપ્રસાદ સાંજે ૬:૩૦ કલાકે રાખવામાં આવ્યો છે.તેમજ આમરણ ગૌશાળાના લાભાર્થે લોકમેળાનું આયોજન તા.૩૧/૮ અને ૧/૯ના રોજ કરવામાં આવ્યું છે.વધુ માહિતી માટે સંચાલક જયંતિભાઈ જાકાસણીયા(૯૯૨૫૩૯૬૧૭૦),અશોકભાઈ લુહાર(૯૮૭૯૬૫૯૮૩૯),રાજેશભાઈ કાસુન્દ્રા(૯૮૨૫૫૮૭૩૬૪),અરવિંદભાઈ કે કાસુન્દ્રા(૯૮૭૯૮૭૯૦૩૩), આમરણ સરપંચ મોહનભાઈ મલાભાઈ,ડાયમંડનગર સરપંચ કેશવજીભાઇ અમરશીભાઈ તથા લોકમેળાના આયોજક વિપુલભાઈ કાસુન્દ્રા (૯૯૨૫૩૯૫૮૬૬),રજનીશભાઈ વાઘડિયા(૯૭૧૨૨૧૬૫૦૦),કેતનભાઇ કાસૂન્દ્રા(૯૫૧૦૦૧૦૦૩૫) અને જગદીશભાઈ ભોરણીયા (૯૯૨૫૩૯૫૭૮૯)નો સંપર્ક કરવો.