ઓફિસમાં તમામ સ્ટાફ લેડીઝ : પારિવારિક અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે કામ કરી શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર રેવા ટાઉનશીપની બાજુમાં અક્ષરધામ કોમ્પલેક્ષમાં આવેલ અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં 10 લેડીઝ સ્ટાફની વેકેન્સી જાહેરાત કરવામાં આવી છે. અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે. જ્યાંથી એર, રેલવે અને બસ ટિકિટ તેમજ હોટેલ બુકીંગ, ટુર બુકીંગ, વિઝા અને પાસપોર્ટની સર્વિસ પુરી પાડવામાં આવે છે. સાથે અહીં કેસરી ટુર્સની ફ્રેન્ચાઈઝી હોય તેના તમામ પેકેજ મળે છે. વધુ વિગત માટે મો.નં.9512400014 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. કોમ્પ્યુટર ઓપરેટર - 5 (લેડીઝ) શૈક્ષણિક લાયકાત : 12 પાસ અનુભવ : ફ્રેશ / અનુભવી સ્કિલ : કોમ્પ્યુટર નોલેજ પગાર : 10,000 ટિકિટ બુકીંગ સ્ટાફ -3 (લેડીઝ) શૈક્ષણિક લાયકાત : 12 પાસ અનુભવ : ફ્રેશ/અનુભવ સ્કિલ : કોમ્પ્યુટર નોલેજ, વાતચીતની આવડત પગાર : 12,000 હોટેલ અને ટુર બુકીંગ સ્ટાફ- 2( લેડીઝ) શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ અનુભવ : ફ્રેશ/અનુભવી સ્કિલ : કોમ્પ્યુટર નોલેજ, વાતચીતની આવડત પગાર : 15,000