ટંકારા : રાજકોટના મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોક નજીક રહેતા પરસોતમભાઈ નારણભાઈ પેઠાણી ઉ.62 નામના વૃદ્ધે બીમારીથી કંટાળી ટંકારા તાલુકાના હમીરપર ગામે આવેલ સુરભી ગૌશાળાના કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.