મોરબી : મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલી ગોપાલ સોસાયટીના ગેઇટ પાસેથી ચીરાગભાઇ રસીકભાઇ ધોળકીયા, રહે. નજરબાગ સાઇન્સ કોલેજ પાસે, ભડીયાદ રોડ, મોરબી વાળાની માલિકીની રૂપિયા 80 હજારની કિંમતની સીએનજી રીક્ષા અજાણ્યા તસ્કરો ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.