ઇકોનોમી રેન્જમાં બ્રાન્ડ ટેસ્ટ : તહેવારો માટે ખરીદી કરવાનું શ્રેષ્ઠ સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જન્માષ્ટમીનું શોપિંગ કરવું છે ? તો પરિવાર સાથે દરિયાલાલ ફેશનમાં પધારો. અહીં તહેવારોને ધ્યાને લઈને મેન્સ, લેડીઝ અને ચિલ્ડ્રન વેરમાં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. આ કલેક્શન ઇકોનોમી રેન્જમાં બ્રાન્ડનો ટેસ્ટ ધરાવતું હોય એક વખત કલેક્શન જોવા જરૂર પધારો. મોરબીના જુના મહાજન ચોકમાં દરિયાલાલ ઇલેક્ટ્રોનિકસ સામે દરિયાલાલ ફેશન કાર્યરત છે. જેને છેલ્લા 4 વર્ષમાં મોરબીવાસીઓમાં ઘણી લોકચાહના મેળવી ખૂબ મોટુ ગ્રાહકવર્તુળ બનાવ્યું છે. અહીં મેન્સ વેરમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ, પેન્ટ, નાઈટ વેર તેમજ લેડીઝ વેરમાં કુર્તિ, વેસ્ટર્ન વેર, નાઈટવેર તથા ચિલ્ડ્રન વેરમાં બોયઝમાં જીન્સ, ટી શર્ટ, નાઈટ વેર અને ગર્લ્સમાં જીન્સ, ટોપ, એથનીક, નાઇટવેર મળે છે. જન્માષ્ટમીના પર્વને ધ્યાને લઈને અહીં મેન્સ, લેડીઝ અને ચિલ્ડ્રન વેરનું એકદમ નવું કલેક્શન આવી ગયું છે. સાથે મેન્સ વેર અને લેડીઝ વેર બન્નેમાં 3XL, 4XL અને 5XLનું પણ કલેક્શન ઉપલબ્ધ છે. તો આજે જ શોપિંગ કરવા પધારો. સરનામું : દરિયાલાલ ફેશન જુના મહાજન ચોક, મોરબી મો.નં. 9537272000 ઇન્સ્ટાગ્રામ https://instagram.com/dariyalal.fashion?igshid=YmMyMTA2M2Y=