મોરબી : પુણ્યતિથી પર બાળકોને બટુક ભોજન,દાન - પુણ્ય વગેરે સેવાકીય કાર્યો કરવામાં આવે છે.એ જ રીતે કડીવાર પરિવાર દ્વારા દાદાની 27મી પુણ્યતિથી નિમિત્તે ચબુતરો મૂકવામાં આવ્યો હતો. સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારની 27મી પુણ્યતિથી નિમિતે કડીવાર પરિવાર દ્રારા પ્રેરણા દાયક કાર્ય કરી પક્ષીઓ માટે ચબુતરો મુકવામાં આવ્યો હતો.