ક્રાંતીકારી સેના દ્વારા 16 અને 17મીએ હાથ ધરાશે તિરંગા એકત્ર અભિયાન મોરબી : સ્વાતંત્ર્ય પર્વ બાદ જ્યાં ત્યાં તિરંગા રઝળવા ન દેતા, ક્રાંતિકારી સેના દ્વારા 16 અને 17મીએ તિરંગા એકત્ર અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શહેરમાં અલગ અલગ 8 જગ્યા પર તિરંગા પાછા લેવામાં આવશે . જેથી તિરંગાનુ આદર અને સન્માન જળવાઈ રહે..એ માટે આ અભ્યાન શરુ કરવામાં આવશે.જે 2 દિવસ સુધી ચાલશે અને આપેલ જગ્યાના એડ્રેસ પર લોકોએ આપી જવાના રહેશે.અભિયાનમાં જોડાવા માટે 9601347007 અથવા 8866211593 ઉપર સંપર્ક કરવો. બાલાજી કલર સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સામે, સરદાર બાગ સામે શનાળા રોડ, મોરબી મો.નં. 9726502929 જીન્સ હબ 208, બીજો માળ, સ્ટાર આરકેડ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી મો.નં. 8000750055 કેસરી ઝુલા હાઉસ 15, બીજો માળ, યુનિક પ્લાઝા, મોમ્સ ઢોસાની બાજુમાં, શનાળા રોડ, મોરબી મો.નં. 9601347007 ડી 11 જીન્સ મોહનભાઇ લચ્છીની બાજુમાં, જીઆઈડીસી સામે શનાળા રોડ, મોરબી મો.નં. 9033448448 પાટીદાર ઇલેક્ટ્રોનિકસ બાપા સીતારામ ચોક, શ્રી નરસંગ મંદિર સામે, રવાપર રોડ, મોરબી મો.નં. 9712700017 પટેલ સુપર મોલ શ્રીજી કોમ્પલેક્ષ, ક્રિષ્ના સ્કૂલથી આગળ, રવાપર ધૂનડા રોડ, મોરબી મો.નં. 8799321031 ફ્યુલ જીન્સ ભવાની સોડા સામે, રવાપર રોડ, મોરબી મો.નં. 9974799901 અક્ષર આર્ટપહેલો માળ, માધવ માર્કેટ, રવાપર રોડ, મોરબી મો.નં. 8000096095