મોરબી : પાર્થકુમાર ભાઈલાલભાઈ ગઢીયા,તે ભાઈલાલભાઈનો પુત્ર,જેરામભાઈ અને મગણભાઈનો ભત્રીજો,ધીરજભાઈ,અનિલભાઈ,ભરતભાઈ અને સુરેશભાઇના. ભાણેજનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૫ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે બાલાજી હોમ્સ - ૩, પ્રભુકૃપા ટાઉનશિપ, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની સામે,મોરબી - ૨ ખાતે રાખેલ છે.