મોરબી : પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું પેકેજ જાહેર થતા પોલીસ બેડામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આજે ટંકારા પોલીસ વિભાગ દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.