મોરબી : આજરોજ શહેર યુવા ભાજપના મંત્રી અને રાજપૂત કરણી સેનાના જિલ્લા મહામંત્રી શક્તિસિંહ જાડેજાના દીકરીબાના પ્રથમ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસ નિમિત્તે ગરીબ બાળકોને નાસ્તો કરાવી ખુશખુશાલ કર્યા હતા.