મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા, કિશનભાઇ ઉકાભાઇ ટોયટા અને કુલદીપસિંહ સહદેવસિંહ ઝાલાને ઝડપી લઈ રોકડા રૂપિયા 10,350 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.