મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની બહેનો દ્વારા ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી તેમજ મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને રાખડી બાંધીને તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.